Farmers Protest: સુપ્રીમ કોર્ટનો ખેડૂતોની 26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ રોકવાનો ઈનકાર

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે(Supreme Court)ખેડૂતોની ગણતંત્ર દિવસ પર પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી રોકવાનો ઈનકાર કરી દીધો છે. ટ્રેક્ટર રેલીના વિરોધમાં દિલ્લી પોલિસની અરજી પર સુનાવણી કરીને બુધવારે અદાલતે કહ્યુ કે અમે આ ટ્રેક્ટર રેલી પર કે 26 જાન્યુઆરી પર કોઈ બીજા પ્રદર્શન
Market Update
SENSEX 31,622.48 -187.07(%)
NIFTY 9,898.00 -54.2(%)

Top News