Covid-19 Vaccination in Gujarat: બગસરામાં 3 કેન્દ્રોમાં રસીકરણનો પ્રારંભ થયો

આખરે નાગરિકોની આતુરતાનો અંત આવ્યો, નવી આશાના કિરણે લોકોને કોરોનાના ડરથી હાશકારો આપ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં આજે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં પહેલા તબક્કામાં તબીબી સેવા ક્ષેત્રે જોડાયેલા લોકોને કોરોનાવાયરસની રસીના ડોઝ આપવામાં આવી
Market Update
SENSEX 31,622.48 -187.07(%)
NIFTY 9,898.00 -54.2(%)

Top News