US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના એટોર્ની નજરલે ધાંધલીની વાત નકારી

વૉશિંગ્ટનઃ અમેરિકાના એટોર્ની જનરલ કે જેઓ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ્ ટ્રમ્પના નજીકના છે, તેમણે આ વાતથી ઈનકાર કરી દીધો કે 3 નવેમ્બરે ચૂંટણીમાં કોઈ ગડબડ નથી થઈ અને ચૂંટણીમાં ધાંધલીના કોઈ સબૂત નથી મળ્યાં. 3 નવેમ્બરે થયેલ પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં રિપબ્લિકન ટ્રમ્પને ડેમોક્રેટ જો
Market Update
SENSEX 31,622.48 -187.07(%)
NIFTY 9,898.00 -54.2(%)

Top News